02849 251475

NCC Naval

Gujarat Naval Unit NCC Bhavnagar 2015- 2016 Year

  1. 21 June 2015 Yoga Day:-
    Date 21 / 6 / 2015, 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar મુકામે યોગ દિવસની ઉજવણી માટે 19  CADET ભાગ લીધો હતો.
  2. New Enrollment :-
    Date 13 / 7 / 2015 રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar Office થી C.I. P.S.NEGI અને P.O. Surbjitsing First Year નાં New Enrollment માટે આવ્યા હતા.તેમણે 24 Boy CADET AND 8 Girls CADET selection કયું હતું.
  3. NDRF Training Program :-
    બોટાદ જીલ્લા કલેકટર દ્રારા જનજાગૃતિ અંગેનાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આં કાર્યક્રમ માટે NDRF ગાંધીનગરથી 30 વ્યક્તિઓની ટીમ આવી હતી  Date 11 / 12 / 2013  Community Awareness Program circulated by NDMA, NDRF, SDRF introduction and Information program આપેલ હતો.જેમાં 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar (20 CADET) AND 6 Gujarat BN Bhavnagar (100) = કુલ 120  CADET  ત્રણ દિવસની ટ્રેનીંગ લીધી હતી.
  4. 15 August 2015 :-
    Date 15 August 2015નાં રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar નાં તમામ CADET પરેડ સાથે સ્વચ્છતા અભિયાનનાં અંતર્ગત ‘કૉલેજ કેમ્પસ’ સફાઈ કરી હતી.
  5. IGC – Sidsar Bhavnagar :-
    તા.૧૧ સપ્ટેમ્બર થી ૨૦  સપ્ટેમ્બર ૨૦૧૫નાં રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar મુકામે IGC Camp માં Third Year નાં ૦૮ Boy CADET & ૦૪ GIRLS CADET કુલ ૧૨ CADET ભાગ લીધો હતો.
  6. PRE NSC -1 Sidsar Bhavnagar :-
    તા.૨૫ સપ્ટેમ્બર થી ૪ ઓક્ટોબર ૨૦૧૫નાં રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar મુકામે Pre NSC = 1 Camp માં Third Year નાં ૦૫ Boy CADET ભાગ લીધો હતો.
  7. PRE NSC – 2 Sidsar Bhavnagar :-
    તા.૫ સપ્ટેમ્બર થી ૧૪ ઓક્ટોબર ૨૦૧૫નાં રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar મુકામે Pre NSC = 1 Camp માં Third Year નાં ૦૫ Boy CADET ભાગ લીધો હતો. તેઓમાં ૪ Boy CADET નું NSC Karwal Karnataka માટે સિલેક્શન થયું હતું.
  8. NSC = Karwal & Karnataka :-
    તા.૧૬ ઓક્ટોબર થી ૨૭ ઓક્ટોબર ૨૦૧૫નાં રોજ Gujarat Darecatari તરફથી 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar ને NSC Camp માટે જવાબદારી આપી હતી. તેમાં ANO S/LT.R.M.Jadav અને PO Arvindsinh Yadav તેમજ ૨૩ Boy CADET અને ૧૨ Girls CADET કુલ ૩૫ CADET સાથે Karwal – Karnataka ગયા હતા. તેમાંથી બોટાદના ૦૪  Boy CADET  ભાગ લીધો હતો.
  9. NSC = Siliguri, West Bengol & Sikkim :-
    તા.૮ ડિસેમ્બર થી ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ નાં રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar મુકામેથી NSC Camp માં ૧૦ Boy CADET  ૬ Girls CADET કુલ 16 CADET સાથે S/LT.R.M.Jadav & C.I.P.S.Negi ગયા હતા. તેમાંથી આપણી કોલેજના Third Year નાં ૦૩ Boy  CADET ભાગ લીધો હતો.
  10. Start Of India :-
    તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૬નાં રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar તમામ CADET Start Of India નો અંતર્ગત કાર્યક્રમ નિહાર્યો હતો.
  11. 26 January 2016 :-
    તા.૨૬ જાન્યુઆરી૨૦૧૬ન રોજ 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar તમામ CADET પરેડ કરી રાષ્ટ્ધ્જને સલામી આપી હતી.
  12. LRNE -Dharagaghra
  13. તા.૬ ફેબ્રુઆરી ૨૦૧૬ થી ૯ ફેબ્રુઆરી ૨૦૧૬નાં રોજ 3 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar નો ૧ CADET  LRNE – Dharagaghra નાં રોજ જોડાયો હતો.
  • ઉપરોક્ત વર્ષ દરમિયાન 3 Gujarat Naval Unit N.C.C Bhavnagar દ્રારા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.